International2 years ago
હવાઈ ટાપુઓના જંગલોમાં ભયાનક આગ! લોકો પોતાનો જીવ બચાવવા દરિયામાં કૂદી પડ્યા, અત્યાર સુધીમાં 36ના મોત
હવાઈ ટાપુઓમાં જંગલમાં લાગેલી આગના કારણે મૃત્યુઆંક વધીને 36 થઈ ગયો છે. હવાઈ ટાપુ પર જંગલમાં લાગેલી આગથી લહેના શહેર સંપૂર્ણપણે રાખ થઈ ગયું છે. માયુ...