Sports2 years ago
હેરી બ્રુકના નામે નોંધાયો અનિચ્છનીય રેકોર્ડ, ઇંગ્લિશ ક્રિકેટમાં 15 વર્ષ પછી થયું આવું કામ
ઈંગ્લેન્ડના ઉભરતા સ્ટાર બેટ્સમેન હેરી બ્રુકના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાઈ ગયો છે. ન્યૂઝીલેન્ડ સામે ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ દરમિયાન હેરી બ્રુક એક પણ બોલ રમ્યા વિના...