Sihor2 years ago
સિહોર સાથે જિલ્લામાં યુવક-યુવતીઓ દ્વારા નોરતાંની ઉજવણી માટે તૈયારીઓ શરૂ
શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસ બાકી, યુવક-યુવતીઓ ગરબાની રમઝટ બોલાવવા માટે નીત-નવા સ્ટેપ્સ શીખવા તત્પર નવરાત્રિ પર્વને આડે પખવાડિયા ઉપરાંતનો સમય બાકી રહ્યો...