Gujarat3 years ago
રાજયભરમાં તા.21 અને 22 ના રોજ એસ.ટી.નુ ઓનલાઈન બુકીંગ બંધ રહેશે
પવાર સીસ્ટમમાં મહત્વના ફેરફાર સાથે અપગ્રેડેશન કરવાનુ હોય તંત્રનો નિર્ણય ગુજરાત એસ.ટી. નિગમમાં મુસાફરોની સુવિધા માટે કાર્યરત અને રાઉન્ડ ધી કલોક ચાલુ રહેતી ‘ઓનલાઈન બુકીંગ’ સેવા...