Bhavnagar3 years ago
ATSએ જીએસટી બિલિંગ કૌભાંડના ભાવનગરના મુખ્ય આરોપી સોહિલ પીરવાણીની કરી ધરપકડ
મિલન કુવાડિયા જીએસટી બિલિંગ કૌભાંડના મુખ્ય આરોપી સોહિલ પીરવાણીની ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરના સ્ટેટ જીએસટી કાઉન્સિલ દ્વારા જીએસટી બિલિંગનું મોટુ કૌભાંડ પકડી પાડવામાં...