Bhavnagar3 years ago
શિયાળાની શરૂઆત સાથે શાકભાજીની ધુમ આવકો શરૂ, ભાવ ઘટતા મોટી રાહત
દેવરાજ આસમાને પહોંચેલા ભાવ હવે તળિયે આવ્યા, ગરીબ મધ્યમવર્ગ માટે હવે બે ટાઇમ શાકભાજી ખાવું શક્ય બનશે શિયાળાની ફુલગુલાબી ઠંડી સિહોર સહિત જિલ્લાના શાક માર્કેટમાં સ્થાનિક...