Sihor2 years ago
સિહોરની ગોપીનાથજી કોલેજ આસપાસના વિસ્તારો માટે શિક્ષણનું ધામ બની છે ; જીતુભાઇ વાઘાણી
દેવરાજ રાજ્ય કે રાષ્ટ્રનો વિકાસ શિક્ષણ વિના શક્ય નથી: હરીફાઇના યુગમાં શિક્ષણની તમામ ક્ષેત્રે આવશ્યકતા : સિહોર ગોપીનાથજી કોલેજ સમગ્ર જિલ્લામાં શિક્ષણ માટે પ્રેરણાસ્ત્રોત : જીતુભાઇ...