Bhavnagar3 years ago
દેવગાણા ગોપાલ આશ્રમે પુરૂષોત્તમદાસ બાપુની ૩૨મી પુણ્યતિથિ ઉજવાઇ
દેવરાજ મંદિરમાં મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની પણ થયેલી ઉજવણી દેવગાણાના ગોપાલ આશ્રમ ખાતે પૂજ્ય પુરુષોત્તમદાસ બાપુની ૩૨મી પુણ્યતિથિ અને મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. ગોપાલ આશ્રમના...