Sihor3 years ago
સિહોર નજીક આવેલ રાજપરાના કાકા – ભત્રીજા ને સસ્તામાં સોનાનુ બિસ્કિટ આપવાનું કહી ગારિયાધાર ના 2શખ્સો 10લાખ લઈ ગયા
પવાર રાજપરા (ખો.)ગામના કાકા ભત્રીજાને બાવળા નજીક બિસ્કિટની ડિલિવરી માટે કારમાં આવેલા અન્ય 4શખ્સોએ એલસીબીની ઓળખ આપી રૂપિયાની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાવાઈ સિહોર તાલુકાના રાજપરા (ખો.)ગામે...