Entertainment3 years ago
અલી-રિચાના પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’નું શૂટિંગ શરૂ, આ મલયાલમ અભિનેત્રી કરશે ડેબ્યૂ
રિચા ચઢ્ઢા અને અલી ફઝલે ગયા મહિને તેમના સ્ટાર-સ્ટેડ વેડિંગ રિસેપ્શન પછી ઉત્તરાખંડમાં તેમના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ તેમની પ્રથમ ફિલ્મ ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’નું શૂટિંગ...