Sihor2 years ago
સિહોરના ગાંધારી આશ્રમ ખાતે ભંડારો યોજાયો ; ગાદીપતી તરીકે શોભનાગીરી માતાજી બિરાજમાન થયા
દેવરાજ સિહોરના ગાંધારી આશ્રમ ખાતે આશ્રમના મહંત બાપુ દેવલોક પામ્યા ત્યાર બાદ આજે તેઓનો ભંડારો યોજાયો હતો ભંડારા બાદ આશ્રમનો કાર્યભાર તરીકે ગાદીપતી તરીકે શોભનાગીરી માતાજીની...