Alang3 years ago
અલંગ ત્રાપજ રોડ પર ફર્નિચરમાં વિકરાળ આગ : પ્લાય, લાકડું, સોફાસેટ સહિત ફર્નિચરનો જથ્થો બળીને ખાખ થઇ ગયો
પવાર અલંગના ત્રાપજ રોડ પર આવેલ ખાડા માં ફનીચરના સમાનમાં મોડીરાત્રે વિકરાળ આગ લાગી હતી, આગ લાગતા લોકોનો ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. સમગ્ર બનાવ...