National3 years ago
આસામ રાઈફલ્સે મિઝોરમના ચંફઈમાં રૂ. 5 કરોડથી વધુની વિદેશી મૂળની સિગારેટ જપ્ત કરી
મિઝોરમના ચંફઈ જિલ્લામાં આસામ રાઈફલ્સના જવાનોએ 5 કરોડ રૂપિયાની વિદેશી સિગારેટ જપ્ત કરી છે. ગુરુવારે સેના તરફથી મીડિયાને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. એક સત્તાવાર...