Sihor2 years ago
અણધારી આગની આફત સામે બચવા સિહોર હોસ્પિટલ ખાતે ‘ફાયર બેઝિક ટ્રેનીંગ’ નું આયોજન થયું.
દેવરાજ અણધારી આફતોના કારણે દેશમાં હજારો લોકો મૃત્યુ પામતાં હોય છે, જેમાં ખાસ કરીને આગની ઘટનાઓના કારણે જાનહાનિ સહિત લાખો રૂપિયાનું નુકશાન થતું હોય છે, અને...