Sihor3 years ago
હવે આગ પર ઝડપી કાબુ મેળવાશે : સિહોર નગરપાલિકાને 35 લાખના ખર્ચ વાળું ફાયર ફાઈટર વાહન ફાળવાયું
પવાર રવિવાર સાંજના શાસક અને વિપક્ષની હાજરીમાં લોકાર્પણ થયું : એકદમ ડિજીટલ અને આધુનિક ફાયર ફાઇટરની મદદથી આગ ઉપર ઝડપી કાબુ મેળવાશે રાજય સરકાર દ્વારા અગ્નિનિવારણ...