Bhavnagar3 years ago
ભાવનગરમાં રાધા-ક્રુષ્ણની સુંદર રંગોળી ચિત્ર બનાવતા “ક્ષત્રાણી” બિનાબા
નઝરે નિરખતા લાગે એવું જાણે વૈકુંઠથી વાલો પધાર્યો રાધારાણીને સંગ “કસ્બી” એટલે કુદરતની કૃતિને આબેહૂબ કંડારતો કલાકાર કે જેના કબસમા કુદરતે પૂર્યાં હોય અનોખા પ્રાણ…! દિપોત્સવ...