Sihor1 year ago
સરકારે વિકાસ યાત્રા નહિ શરમ યાત્રા કાઢવી જોઈએ ; ઘનશ્યામ મોરી
સિહોર તાલુકાના દેવગાણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ખેડૂતોનું ઘમાસાણ, ખેડૂતો ડુંગળીના હાર પહેરી યાત્રામાં પોહચ્યા, ઉગ્ર વિરોધ નોંધાવ્યો, પોલીસે તમામની અટકાયત કરી, કિસાન ક્રાંતિ ટ્રષ્ટનો...