Bhavnagar2 years ago
સિહોરના સોનગઢ ખાતે સેવા નિવૃત આદર્શ ગુરુજીનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો.
દેવરાજ શિક્ષક કે જેને આપણે ગુરુ તરીકે સંબોધન કરીયે છીએ, આ ગુરુએ પોતાના કાર્યકાળમાં સેંકડો બાળકોને શિક્ષણના પાઠ શીખવી તેની કારકિર્દીનું ઘડતર કરી જીવનના ટોચ શિખરો...