Politics3 years ago
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું- ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કાયમી સભ્યપદ માટે મજબૂત દાવેદાર છે
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNGC)ના કાયમી સભ્ય બનવા માટે મજબૂત દાવેદાર છે. સુરક્ષા પરિષદે માત્ર આંતરરાષ્ટ્રીય સુરક્ષા જાળવવાના...