Sihor2 years ago
ઈલેક્ટ્રીક ફ્યુઝ વાયરોની ખુલ્લી પેટી : સિહોરના જાંબાળા ગામે PGVCLની ઘોર બેદરકારી ; કોંગ્રેસ અગ્રણી દ્વારા રજૂઆત
પવાર 440 વોલ્ટનો ઝટકો ન લાગે જાળવજો ખુલ્લો મોતનો સામાન આપી રહ્યો છે અકસ્માતને આમંત્રણ, વીજ કંપનીએ માનવંતા ગ્રાહકોના જીવ જોખમમાં મુક્યા : કોંગ્રેસ અગ્રણી અશોક...