Politics3 years ago
ત્રિપુરા-નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણીની આજે જાહેરાત થઈ શકે છે, બપોરે 2.30 વાગ્યે ECની પ્રેસ કોન્ફરન્સ
પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીની આજે જાહેરાત થઈ શકે છે. ત્રણેય રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ માર્ચમાં પૂરો થાય છે. 2018ની જેમ આ વખતે...