Politics3 years ago
India-France : ભારતની મુલાકાતે પૂર્વ ફ્રાન્સના PM ફિલિપ, ગાંધી સ્મૃતિ પર પહોંચી વ્યક્ત કરી ખુશી
ફ્રાન્સના ભૂતપૂર્વ વડા પ્રધાન એડૌર્ડ ફિલિપ ભારતની ચાર દિવસીય મુલાકાતે મંગળવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. અહીં તેમણે ગાંધી સ્મૃતિ પર પહોંચીને મહાત્મા ગાંધીના જીવનથી પરિચિત થયા....