International3 years ago
Russia Ukraine War: ડોનબાસમાં યુક્રેન જીત તરફ, યુક્રેનિયન એરફોર્સે 24 કલાકમાં 29 હુમલા કર્યા
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી યુક્રેનના પૂર્વીય ક્ષેત્ર ડોનેત્સ્ક પ્રાંતના લાયમેનને રશિયન કબજામાંથી મુક્તિથી ઉત્સાહિત છે. લાઇમેનને ડોનબાસ (પૂર્વ)માં સૌથી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક મોરચો ગણાવતા, ઝેલેન્સકીએ કહ્યું, “અહીંથી...