Sihor2 years ago
ઘરના જ ઘાતકી ; સિહોર પીજીવીસીએલના કર્મચારીએ 14.90 લાખની ઉચાપત કરી
Pvar ગ્રાહકો પાસેથી નાણાં વસૂલી કંપનીમાં જમા કરાવવાના બદલે ખિસ્સા ભર્યા, સિનિયર આસિસ્ટન્ટને સુપ્રી. ઓફ એકાઉન્ટનો ચાર્જ સોંપાયાના 9 માસમાં જ નાણાંકીય ગેરરીતિ આચરવાનું શરૂ કરેલું...