Business3 years ago
ત્રણ મહિનામાં ક્રૂડ ઓઈલ 26 ડોલર ઘટ્યું, પેટ્રોલ અને ડીઝલ 11.70 રૂપિયા સસ્તું થઈ શકે છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા જંગી ઘટાડાનો ફાયદો ઓઈલ કંપનીઓ ગ્રાહકોને આપવાનું ટાળી રહી છે. છેલ્લા 3 મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ 26 ડોલર સસ્તું થયું છે,...