Palitana3 years ago
જેલવાસ બાદ રાણો-રાણાની રીતે : ગઈકાલે પાલીતાણા ખાતે ડાયરામાં દેવાયત ખવડે કહ્યું ઝૂકેગા નહીં સાલા..
દેવરાજ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચિત સાહિત્યકાર દેવાયત ખવડ ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. મારામારીના કેસમાં 72 દિવસ જેલમાં રહ્યા બાદ ગઈકાલે તેમનો પ્રથમ ડાયરો...