National3 years ago
એક્સાઇઝ પોલિસી પર EDની મોટી કાર્યવાહી, દેશભરમાં 40 સ્થળો પર દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે દિલ્હીની એક્સાઇઝ પોલિસી કેસમાં મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ EDની ટીમે દેશભરમાં 40 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડા આંધ્રપ્રદેશ,...