National3 years ago
Defense Expo 2022: રાજનાથ સિંહે ડિફેન્સ એક્સ્પો-2022ની તૈયારીઓની કરી સમીક્ષા, જાણો કોણ કરશે હોસ્ટ
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે એક બેઠકમાં આગામી ડિફેન્સ એક્સ્પો 2022 ની તૈયારીઓની સમીક્ષા કરી. મીટિંગ દરમિયાન, રક્ષા મંત્રીને અધિકારીઓ દ્વારા ઇવેન્ટ માટે ઘણા હિતધારકો દ્વારા...