ગુજરાતના બોટાદમાં તળાવમાં ડૂબી જવાથી 5 બાળકોના મોત થયા છે. બાળકો તળાવમાં ન્હાવા ગયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો....