Entertainment3 years ago
‘ડેડપૂલ 3’માં રોબ ડેલાની પરત ફરશે! એક્સ-ફોર્સના સભ્ય પીટર ફરી એક વખત પોતાની અભિનય શક્તિ બતાવશે
‘ડેડપૂલ’ ફ્રેન્ચાઈઝીના ચાહકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. ‘ડેડપૂલ 2’માં સૌથી મનોરંજક પાત્રોમાંથી એક ભજવનાર રોબ ડેલાની ‘ડેડપૂલ 3’માં પાછા ફરવા માટે તૈયાર છે....