Offbeat2 years ago
સાયકલ દ્વારા 39 દેશોની યાત્રા! 1473 દિવસમાં 45,500 KMની મુસાફરી, ટેલિકોમ કંપનીના એન્જિનિયરનો રેકોર્ડ
વિશ્વના પસંદગીના સ્થળોની મુલાકાત તે પણ સાયકલ દ્વારા. વાત ભલે પચે નહીં, પરંતુ એક ટેલિકોમ કંપનીના એન્જિનિયરે 4 વર્ષ સુધી સાઈકલ ટૂર કરીને ઈતિહાસ રચ્યો છે....