Sports3 years ago
T20 World Cup : કોહલીની નકલી ફિલ્ડિંગથી લઈને પાકિસ્તાન સામે શાકિબને ખોટો LBW આપવા સુધી, આ પાંચ વિવાદોએ મચાવ્યો હંગામો
T20 વર્લ્ડ કપ પૂરો થઈ ગયો છે. આ વર્ષે આ ટુર્નામેન્ટમાં ઘણી રોમાંચક મેચ જોવા મળી. કાગળ પર આયર્લેન્ડ જેવી નબળી ટીમો, ઝિમ્બાબ્વેએ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન...