National2 years ago
Corona in India: આજે દેશમાં 6,809 નવા કેસ, કોરોના ચેપ દર 2.12 ટકા
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં હવે 55,114 સક્રિય કોરોના દર્દીઓ બાકી છે....