International1 year ago
ચીનમાં ખતરો ટળ્યો નથી, પૂરને કારણે ભારે તબાહી, 33ના મોત, ખતરનાક વરસાદનો ભય હજુ પણ યથાવત
ચીનમાં પૂરનો ખતરો ટળ્યો નથી. ભયંકર પૂરના કારણે તબાહી સર્જાઈ છે. હજુ પણ વરસાદનો ખતરો ટળ્યો નથી. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 33 લોકોએ જીવ ગુમાવ્યા...