National3 years ago
Next CJI: યુયુ લલિત પાસેથી ઉત્તરાધિકારીનું નામ માંગવામાં આવ્યું, વરિષ્ઠ ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ બની શકે છે દેશના 50મા CJI
કેન્દ્ર સરકારે ચીફ જસ્ટિસ યુયુ લલિતને તેમના અનુગામીનું નામ સૂચવવા કહ્યું છે. શુક્રવારે સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પ્રક્રિયા અનુસાર કાયદા મંત્રીને તેમના અનુગામી માટે નામ...