Business3 years ago
Cheque Bouncing Case: ચેક બાઉન્સ કેસમાં કડકાઈ માટે આવશે નવો નિયમ, ખાતામાંથી પૈસા નહીં ઉપાડી શકાશે!
Cheque Bounce Case Process: ઇન્ડસ્ટ્રી બોડી PHDCCIએ નાણા મંત્રાલયને ચેક બાઉન્સના મામલામાં કડક પગલાં લેવાનું સૂચન કર્યું છે. ઇન્ડસ્ટ્રી બોડીએ કહ્યું કે ચેક બાઉન્સના કિસ્સામાં બેંકમાંથી...