Sihor2 years ago
સો વર્ષની ઉજવણી ; સિહોર એલ.ડી.મુની હાઇસ્કૂલનો બે દિવસ શતાબ્દી મહોત્સવ ઉજવાશે
પવાર સાંસ્કૃતિક કાર્યક્રમ, વર્ગખંડ અને ફર્નિચરના દાતાઓનું સન્માન અને સ્મૃતિ ગ્રંથ વિમોચન સહિતના કાર્યક્રમ, પ્રવેશદ્વારનુ ઉદઘાટન થશે, સંતો, મહંતો આશિર્વચન આપશે, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે ધી સિહોર...