Business3 years ago
IRDAI નો પ્રસ્તાવ, કારો માટે 3 વર્ષ અને ટુ વ્હીલર માટે 5 વર્ષ સુધી મળી શકશે વીમા કવર
વીમા નિયમનકાર IRDAIએ ગ્રાહકોને વીમાની વ્યાપક પસંદગી પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે કાર માટે ત્રણ વર્ષ અને ટુ-વ્હીલર માટે પાંચ વર્ષનું વીમા કવચ રજૂ કરવાની દરખાસ્ત કરી...