Gujarat3 years ago
૧૫૬ બેઠકના સરતાજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલનો ગઈ કાલે ૬૮મો જન્મ દિવસ : અઢી વર્ષમાં ગુજરાતમાં ઐતિહાસિક સિદ્વીઓ
કુવાડિયા ૨૦ જુલાઈ ૨૦૨૦માં પ્રદેશ પ્રમુખનો કાર્યભાર સંભાળ્યા પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૯૦ ટકા બેઠકો જીતી સપાટો બોલાવ્યો હતો ; ગાંધીનગર મહાપાલિકાથી લઈ નગરપાલિકાની ચૂંટણીમાં પણ...