Bhavnagar2 years ago
ભાવનગરમાં બ્રાહ્મણ સમાજના દર્દી માટે બ્રાહ્મણોની સંસ્થા બ્રહ્મક્રાંતિ સંઘને એમબ્યુલન્સ અર્પણ કરાઈ
દેવરાજ હોસ્પિટલથી ઘરે જવા શહેરમાં ફ્રી સેવા અને જિલ્લામાં વ્યાજબી ભાવે મળશે સુવિધા ભાવનગર શહેર અને જિલ્લામા વસતા ભૂદેવોને એમ્બ્યુલન્સ સેવા મળે તે હેતુથી પ્રતીક્ષાબેન ત્રિવેદી...