National2 years ago
કોવિડ સેન્ટર કૌભાંડ કેસમાં સંજય રાઉતના મિત્ર સુજીત પાટકરની ધરપકડ, કિરીટ સૌમૈયાએ નોંધાવી ફરિયાદ
મુંબઈ પોલીસે ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ સોમૈયાની ફરિયાદ પર શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતના નજીકના સાથી સુજીત પાટકરની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર, મુંબઈ પોલીસની...