Bhavnagar4 months ago
સિહોર સહિત પંથકમાં ઠેર-ઠેર નંદલાલાના જન્મોત્સવની ઉલ્લાસભેર ઉજવણી
સિહોર સહિત પંથકમાં ઠેર-ઠેર નંદલાલાના જન્મોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કૃષ્ણભકતોએ ઘરમાં ગોકુળીયુ બનાવી લાલાને ઝુલાવવાનો હર્ષ માણ્યો, મટકીફોડ, દહીંહાંડી સહિતના કાર્યક્રમોમાં માનવમેદની ઉમટી પડી, સિહોરના મંદિરો અને...