Business3 years ago
Big Bazaar માટે હવે અદાણી પણ મેદાનમાં! અંબાણી-અદાણીની થશે સિધ્ધી ટક્કર
એશિયાના સૌથી અમીર શખ્સ ગૌતમ અદાણી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક અબજપતિ મુકેશ અંબાણી એક વખત ફરીથી આમને-સામને છે. બંને દેવામાં ડૂબેલી ફ્યુચર રિટેલ લિમિટેડના અધિગ્રહણ માટે...