Bhavnagar2 years ago
ભાવનગર ડમીકાંડના આરોપી ઘનશ્યામ લાંધવાને શિક્ષકની ફરજમાંથી કરાયો સસ્પેન્ડ ; પ્રાથમિક શિક્ષણાધિકારીનો આદેશ
બરફવાળા ડમીકાંડના આરોપી ઘનશ્યામ લાંધવાને શિક્ષકની ફરજમાંથી કરાયો સસ્પેન્ડ, ઘનશ્યામ લાંધવાને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યો સસ્પેન્ડ, પૈસાની લેતી-દેતી મામલે ઘનશ્યામની સામે થઈ છે ફરિયાદ ભાવનગર ડમીકાંડ મામલે જિલ્લા શિક્ષણ...