Sihor3 years ago
ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ સિહોર નગરપાલિકા ફાયર વિભાગની મુલાકાત લીધી
પવાર ફાયર ઓફિસર વ્યાસ અને પ્રવિણ કુમારે સિહોર ફાયર સર્વિસ માળખાનો અભ્યાસ કર્યો ; જરૂરી માર્ગદર્શન આપ્યું ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટના 2 ઉચ્ચ અધિકારીઓએ આજે સિહોર નગરપાલિકા...