Bhavnagar2 years ago
ભાવનગર ; ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા- ઈમારતનો ભાગ ધરાશાયી થયા બાદ મનપા કમિશનરે બિલ્ડિંગ સીલ મારવાનો આપ્યો આદેશ
કુવાડીયા ભાવનગર વાઘાવાડી વિસ્તારમાં માધવહિલ બિલ્ડિંગની ગેલેરીનો ભાગ ધરાશાયી થયા બાદ રહીરહીને તંત્ર કુંભકર્ણની નીંદ્રામાંથી જાગ્યુ છે અને હવે એક મહિલાના મોત બાદ મનપા કમિશનરે બિલ્ડિંગ...