Gujarat2 years ago
ઘરના જ ઘાતકી : બૂટલેગરોની મદદ કરવા માટે પોલીસે જ પોલીસનું લોકેશન બૂટલેગરોને મોકલી રેડ નિષ્ફળ બનાવી !!
કાર્યાલય સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફના સર્વેલન્સ સ્ટાફના બે ભ્રષ્ટ કર્મીઓએ લોકેશન કાઢીને 600થી વધુ વાર બૂટલેગરોને મોકલ્યાનો ઘટસ્ફોટ: અત્યંત સંવેદનશીલ મામલાની તપાસ...