Gujarat2 years ago
તા.7ના રોજ CM-પ્રદેશ પ્રમુખ પાટીલ દિલ્હી જશે : ગુજરાત ભાજપમાં જબરી ઉત્તેજના
કુવાડિયા રાજયસભા ચૂંટણી, નવા સંગઠનની રચના, કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર તથા પ્રદેશ પ્રમુખના મુદ્દાઓની જબરી ચર્ચા, રાજયસભાના નામોની પસંદગી કરવા તા.10ના ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક : બે...