Bhavnagar3 years ago
ભાવનગરમાં ભગવંત માન ; સર્વજ્ઞાતિના યોજાયેલા સમૂહલગ્નમાં ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા
કુવાડિયા સમૂહલગ્નમાં હાજરી આપ્યા બાદ પંજાબના મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ પણ યોજી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બે દિવસીય ભાવનગરની મુલાકાતે હતા. જેમાં માંધાતા ગ્રુપ દ્રારા 201 સર્વજ્ઞાતિ...