Entertainment2 years ago
Badtameez Dil Trailer: રોમાંસ અને ઝઘડાથી ભરેલી હશે લિઝ અને કરણની અનોખી લવસ્ટોરી, ‘બદતમીઝ દિલ’નું ટ્રેલર રિલીઝ
સિઝનમાં પ્રેમની હવા ફેલાવવા માટે એકતા કપૂર ફરી એકવાર નવો વેબ શો બદતમીઝ દિલ લઈને આવી છે. એમેઝોન મિની ટીવી પર પ્રસારિત થનારી આ સીરિઝનું ટ્રેલર...